Lesson- 13 : એપ્લીકેશન સોફ્ટવેર અને એન્ટીવાયરસ નો ઉપયોગ

એપ્લિકેશન સોફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેરએ ખાસ પ્રોગ્રામ્સ છે , જેને ઉપયોગકર્તા ની મુજબ અને ખાસ પ્રકારના કાર્યો કરવા માટે તૈયાર કરવામાં આવે છે. વિવિધ એપ્લિકેશન સોફ્ટવેર અને તેના ઉપયોગ (૧ ) MS word -લખાણ કે આર્ટીકલ લખવાને અનુરૂપ કર્યા કરવા માટે (૨ MS Excel – ગણતરીને અનૂરૂપ ક્યોં કરવા માટે  (૩) MS  power point -પ્રેઝેન્ટેશન માટે (4) MS access – ડેટાબેઝ (5) Tally -એકાઉટિંગ માટે (6) photoshop – ઈમેજ એડીટીંગ માટે (7) Camtasia – વિડીયો એડીટિંગ માટે એન્ટીવાઈરસ સોફ્ટવેર VIRUS – Vital Information Resources Under seize( વાઈટલ ઇન્ફોરમેશન રિસોસિંગ અટર સેઈઝ) કોમ્પ્યુટરને નુકશાન કરતા પોગમને વાઇરસ કહે છે વાઈરસથી બચવા માટે ઉપયોગી પોગામને ‘ એટીવાઈરસ પોગ્રામ ‘’ કહે છે વાઈરસ ફેલાવતા માધ્મો – CD , DVD , પેન ડ્રાઈવ ઈ-મેઈલ ઓનલાઈન ગેમ્સ ની વેબસાઈટ ફ્રી મૂવી કે સોફ્ટવેર ડાઉનલોડ વેબસાઈટ વગેરે કોમ્પ્યુટર વાઈરસ પ્રકાર – બુટ સેક્ટર વાઈરસ; વેબ વાઇરસ ટ્રોજોન(trojon ) સ્પાયવેર (spaywer) એડવેર (adware) રૂટકીટ (rootkit)રેન્સમવેર (ransomware) વર્મસ(worms) કી -લોગર્સ (keyloggers) કેટલાક પ્રચલિત એન્ટીવાઇરસ પ્રોગ્રામ – quick heal mcafee,avast…

Post a Comment