Lesson – 35 : Database Schema – અર્થ, પ્રકારો અને ઉપયોગ

ડેટાબેસ સિસ્ટમમાં Database Schema એક ખૂબ જ મહત્વપૂર્ણ સંકલ્પના છે. કોઈપણ ડેટાબેસ કેવી રીત રચાયેલ છે, તેમાં કયા ટેબલ છે, કયા ફિલ્ડ્સ છે, કયા સંબંધો છે – આ બધું Schema દ્વારા નક્કી થાય છે. સરળ ભાષામાં કહીએ તો Schema એટલે Database નું નકશો (Blueprint) . Database Schema શું છે? Database Schema  એ ડેટાબેસની રચનાનું તર્કસંગત વર્ણન છે, જેમાં માહિતી કેવી રીતે સંગ્રહિત છે અને ટેબલો વચ્ચે શું સંબંધ છે તેનું વર્ણન મળે છે. Schema માં સામાન્ય રીતે નીચેના તત્ત્વો સામેલ હોય છે: ટેબલ્સ (Tables) કૉલમ્સ અથવા ફીલ્ડ્સ (Fields) ડેટા ટાઇપ્સ (Data Types) પ્રાઈમરી કી (Primary Key) ફોરેન કી (Foreign Key) રિલેશનશિિપ (Relationships) Constraints (NOT NULL, UNIQUE, CHECK વગેરે) ડેટાબેસની સંપૂર્ણ સ્ટ્રક્ચર સમજવા માટે Schema ખૂબ ઉપયોગી છે. Database Schema કેમ જરૂરી છે? ડેટાબેસને એક સંરચિત ફોર્મ મળે છે ડેટા મેનેજમેન્ટ સરળ બને છે ડેવલોપર અને DBA વચ્ચે કમ્યુનિકેશન સરળ બને છે ડેટાને સુરક્ષિત અને સંગ્રહિત રાખવામાં મદદરૂપ ટેબલ્સ વચ્ચેના રિલેશન સ્પષ્ટ થાય છે Database Schemaના મુખ્ય પ્રકારો 1. Physical Schema ડેટા ફિઝિકલ રીતે ડિસ્ક પર કેવી રીતે સં…

Post a Comment