Lesson – 38 : Primary Key અને Foreign Key ને Enforce કરવું

ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ (DBMS) માં Primary Key અને Foreign Key બે અત્યંત મહત્વપૂર્ણConstraints છે, જે ડેટાની સચોટતા,Consistency અને રિલેશનશીપ સાચવવામાં મદદ કરે છે. આ બંનેકન્સ્ટ્રેન્ટ ટેબલ વચ્ચેના સંબંધો સ્પષ્ટ બનાવે છે અને ડેટાને ગેરવ્યવસ્થિત થવાથી બચાવે છે. Primary Key શું છે? Primary Key એ ટેબલમાંનો એવો કોલમ અથવા કોલમ્સનો સમૂહ છે જે: દરેક રેકોર્ડને યૂનિકલી ઓળખે છે, ખાલી (NULL) ન હોઈ શકે, રિપીટેડ વૅલ્યુ નહીં રાખી શકે. Primary Key ને Enforce કરવાનો હેતુ ટેબલમાં ડુપ્લિકેટ ડેટો ન આવે દરેક રેકોર્ડને યૂનિક રીતે ઓળખી શકાય ડેટાની ઈન્ટિગ્રિટી જળવાય Foreign Key શું છે? Foreign Key એ એક ટેબલમાંનો એવો કોલમ છે જે બીજા ટેબલની Primary Key ને રેફર કરે છે. Foreign Key ટેબલ વચ્ચે સંબંધ (Relationship) બનાવે છે અને  Referential Integrity  સુનિશ્ચિત કરે છે. Foreign Key ને Enforce કરવાનો હેતુ બે ટેબલ વચ્ચેનો રિલેશન સાચવવો તેની ખાતરી કરવી કે જે વેલ્યુ દાખલ થાય છે તે Parent Table માં હાજર હોવી જ જોઈએ ગેરમેલ સંખ્યાઓ અથવા ખોટા ડેટાને રોકવું Primary Key કેવી રીતે Enforce કરાય? Primary Key Enforce કરવા માટે SQL માં નીચેની કમાન્ડનો …

Post a Comment