Lesson - 4 : Fire Extenguisher નાં પ્રકાર અને તેનો ઉપયોગ

 જ્વલનશીલ પદાર્થોને આધારે આગનું અલગ પ્રકારેવર્ગીકરણકરવામાં આવે છે જે નીચે મુજબ છે.

આગનું વર્ગીકરણ

લાકડું કે કાગળ જેવા ઘન પદાર્થ વડે લાગેલ આગક્લાસ-A પ્રકાર
સળગી સકે તેવા પ્રવાહી પદાર્થ જેવાકે પેટ્રોલ, ડીઝીટ વગેરે વડેક્લાસ-B પ્રકાર
સળગી સકે તેવા ગેસ ધ્વારા લાગેલ આગક્લાસ C પ્રકાર
મેટલ ધ્વારા લાગેલ આગક્લાસ- D પ્રકાર
દા.ત – કોપર, એલ્યુમીનીયમ

 

આગ ઓલવવા માટે ઉપયોગ માં લેવાતા અલગ અલગ Fire Extenguisherના પ્રકાર નીચે મુજબ છે .

Fire extenguisher ના પ્રકાર  ઉપયોગ
પાણી નાના પ્રમાણ માં અને પછી જગ્યા પર લાગેલ ક્લાસ  A પ્રકારની આગ ઓલવવા
રેતી નાના પ્રમાણ માં અને ઓછી જગ્યા પર લાગેલ ક્લાસ A અને ક્લાસ B પ્રકારની આગ ઓલવવા
ફાયર કીટ નાના પ્રમાણ માં અને ઓચ્ચી જગ્યા પર લાગેલ આગને ઓલવવા માટે ડ્રાય કેમિકલ ધરાવતી બોટલ કે જેને સરળતાથી હાથમાં પકડીને ઉપયોગ માં લઇ શકાય છે
Fire extenguisherમોટા પ્રમાણમાં અને મોટી જગ્યા પર લાગેલ આગ ઓલવવા માટે ખાસ પ્રકારના સીલીન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે આ સીલીન્ડર માં આગ ઓલવી શકે તેવા વિવિધ પદાર્થો/કેમિકલ્સ ભરીને Fire Extenguisher  તૈયાર કરવામાં આવે છે.

 

Post a Comment