Lesson – 44 : Query માં વધુ મહત્વપૂર્ણ Functions
ડેટાબેઝમાં Query લખતી વખતે આપણે ઘણીવાર ડેટા ગણતરી, વિશ્લેષણ, Formatting અને Filtering માટે Functions નો ઉપયોગ કરીએ છીએ. SQL માં Aggregate Functions , String Functions , Numeric Functions , Date Functions અને Utility Functions ઉપલબ્ધ છે. A. Aggregate Functions (સાંક્ષિપ્ત ગણતરી માટે) 1. SUM() – કુલ મૂલ્ય મેળવવા SELECT SUM (column_name) FROM table_name; Column ના તમામ મૂલ્ય નો કુલ Amount આપે છે. 2. AVG() – સરેરાશ મૂલ્ય મેળવવા SELECT AVG (column_name) FROM table_name; Numeric મૂલ્યનો સરેરાશ આપે છે. 3. MAX() – સૌથી મોટું મૂલ્ય SELECT MAX (column_name) FROM table_name;