Lesson – 47 : Ethernet Network કેવી રીતે કામ કરે છે?

આજના સમયમાં ઘરો, ઓફિસો, સ્કૂલો અને કંપનીઓમાં કમ્પ્યુટર અને ઉપકરણોને જોડવા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી Ethernet Network છે. ઈથરનેટ તેની ઝડપ, સ્થિરતા અને વિશ્વસનીયતા માટે જાણીતી છે. Ethernet શું છે? Ethernet એ Local Area Network (LAN) માટે બનાવવામાં આવેલી એક કનેક્શન ટેક્નોલોજી છે. તે કેબલ (ખાસ કરીને Twisted Pair Cable) દ્વારા કમ્પ્યુટરો અને નેટવર્ક ઉપકરણો વચ્ચે ડેટાનું સંચાર કરે છે. Ethernet Network કેવી રીતે કામ કરે છે? 1. ડેટા પેકેટમાં ટ્રાન્સફર થાય છે જ્યારે તમે કોઈ ફાઇલ મોકલો છો અથવા ઈન્ટરનેટ ખોલો છો, ત્યારે આ ડેટા નાના–નાના  Packets માં વહેંચાઈ જાય છે. દરેક પેકેટમાં હોય છે: Source Address  (કોણ મોકલનાર છે) Destination Address  (કઈ ડિવાઇસ સુધી પહોંચાડવું છે) Actual Data આ તમામ પેકેટ કેબલ દ્વારા નેટવર્કમાં મોકલવામાં આવે છે. 2. MAC Address દ્વારા ઓળખાણ Ethernetમાં દરેક ઉપકરણનું પોતાનું  MAC Address  હોય છે — જે એક અનોખો 48-bit નો હાર્ડવેર એડ્રેસ છે. નેટવર્કમાં ડેટા મોકલતી વખતે પેકેટમાં MAC Address ઉમેરવામાં આવે છે જેથી પેકેટ સાચી ડિવાઇસ સુધી પહોંચી શકે. 3. Network Switch કેવી ભૂમિકા ભજવે છે? આજ…

Post a Comment