Lesson – 49 : Routing Across Networks

Lesson – 49 : Routing Across Networks
આજના ડિજિટલ યુગમાં વિશ્વભરના લાખો કમ્પ્યુટર્સ, મોબાઇલ ડિવાઇસેસ અને સર્વર્સ એકબીજા સાથે ડેટાનો વિનિમય કરે છે. આ ડેટા યોગ્ય સ્થળે, યોગ્ય માર્ગથી અને ઝડપથી પહોંચી શકે તે માટે Routing ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. રૂટિંગ એ નેટવર્ક્સ વચ્ચે ડેટાને ટ્રાન્સફર કરવા માટેનો પ્રક્રિયાત્મક માર્ગ છે. Routing શું છે? Routing એ એક પ્રક્રિયા છે જેમાં ડેટા પેકેટ્સને એક નેટવર્ક પરથી બીજા નેટવર્ક સુધી પહોંચાડવા માટે શ્રેષ્ઠ માર્ગ (Best Path) પસંદ કરવામાં આવે છે. આ કામગીરી માટે  Router  ડિવાઇસનો ઉપયોગ થાય છે. સરળ ભાષામાં: Routing = ડેટાને સાચા સ્થળે પહોંચાડવા માટેનો માર્ગ શોધવાનો કાર્ય Routing કેવી રીતે કામ કરે છે? Routing ની પ્રક્રિયા નીચેના મુખ્ય પગલાં પર આધારિત છે: 1. Destination Address ઓળખવી દરેક ડેટા પેકેટમાં ગંતવ્ય (Destination) IP address હોય છે. રૂટર તેને વાંચે છે. 2. Routing Table ચેક કરવી Router ની અંદર એક ખાસ યાદી (Routing Table) હોય છે, જેમાં તમામ માર્ગોની માહિતી હોય છે. જેમ કે: કયો નેટવર્ક ક્યાં છે? કયા માર્ગે પહોંચી શકાય? -Shortest route કયો છે? 3. Best Route પસંદ કરવો Router વિવિધ મેટ્રિક્સ (Cost, Distance, De…

Post a Comment