કાર્ય : 1 – કોમ્પ્યુટરના ભાગો ઓળખાવો.
કાર્ય : 2 – કોમ્પ્યુટરને શરુ કરવાના સ્ટેપ્સ જણાવો.કમ્પ્યુટર ચાલુ કરવાની પ્રક્રિયા
- મુખ્ય વીજ પુરવઠો ચાલુ કરો.
- UPS ચાલુ કરો.
- CPU અથવા System Unit નું Power Button દબાવો.
- Monitor ચાલુ કરો.
- Keyboard અને Mouse યોગ્ય રીતે જોડાયેલા છે કે નહીં તે ચેક કરો.
- Operating System સંપૂર્ણ રીતે Load થાય ત્યાં સુધી રાહ જુઓ.
- ત્યારબાદ કમ્પ્યુટર કામ કરવા માટે તૈયાર છે.

