Practical-5 : CPU ના ભાગો ઓળખાવો

 

 CPU ના ભાગોનો ઉપયોગ

🖥️ Computer Cabinet ના મુખ્ય Parts

ક્રમપાર્ટનું નામમુખ્ય કાર્ય
1Motherboardબધા હાર્ડવેરને જોડે છે
2CPU / Processorસૂચનાઓનું પ્રોસેસિંગ કરે છે
3RAMઅસ્થાયી મેમરી તરીકે કામ કરે છે
4HDD / SSDડેટા અને ફાઇલો સ્ટોર કરે છે
5SMPS / PSUકમ્પ્યુટરના ભાગોને વીજળી આપે છે
6CPU Fan / CoolerCPU ને ઠંડું રાખે છે
7Cabinet Fanકેબિનેટની અંદરની ગરમી બહાર કાઢે છે
8Graphics Cardગ્રાફિક્સ અને વિડિયો પ્રોસેસ કરે છે
9CMOS BatteryBIOS/UEFI ની સેટિંગ અને ઘડિયાળ જાળવે છે
10Expansion Slotsવધારાના કાર્ડ લગાવવા માટે
11Front Panel PortsUSB, Audio વગેરે જોડવા માટે
12Power & Reset Buttonકમ્પ્યુટર ચાલુ/બંધ અને Reset કરવા માટે

Post a Comment