AMC – Sahayak Section Officer / Garden Supervisor ભરતી
AMC દ્વારા 44 જગ્યાઓ ની ભરતી જાહેરાત કરવામાં આવી છે :
ઓનલાઇન અરજી શરૂ: 25 જૂન 2025
અંતિમ તારીખ: 8 જુલાઈ 2025 (11:59 PM)
ચુકવણી અંતિમ તારીખ: 10 જુલાઈ 2025
ખાલી જગ્યાઓ:
Sahayak Garden Supervisor – 24
Sahayak Garden Inspector – 12
Sahayak Section Officer (Garden) – 8
પાત્રતા (Qualification): 10મી/12મી, ડિપ્લોમા, B.Sc. (વિભાગ પ્રમાણે)
ઉમ્ર મર્યાદા: 18–33/45 વર્ષ (પদ પ્રમાણે)
અરજી ફી: સામાન્ય – ₹500, SC/ST – ₹250
** પગાર**:
Supervisor/Inspector – ₹26,000/મહિનો
Section Officer – ₹49,600/મહિનો
અરજી કેવી રીતે? AMC ની recruitment portal (ahmedabadcity.gov.in) પર જઈને online apply કરો .
0 Comments